કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
5 વિઘા\n
kori nikri gayel chee 22 number amare vighe 35 man thy hati 1500 rupiya bhav navu bee 300 man available chhe\n
માડવી બિયારણ માટ છે\n
G૨૦ માંડવી નો છે\n
સાવ કોરો અને લીલવણી છે\n
કોરી ઉતારો પુરો રીક રી પુરી\n
૨૨ નબર નો ૨૪ વિધા નો કોરો\n
૫૪ નંબર માંડવો સાવ કોરો બિયારણ માટે આપવાનો\n
જે વિષ્ણુ સારો વેચવાનો છે પછી વિધાનો સારો છે એમાં પાંચ વીઘા નો સારા ઉપર એક વરસાદ થઈ ગયેલો છે 15 વીઘા નો સારો કોરો છે. 93754 15 7 12\n
500 પુરા છે 1- પુરા ના 35 રૂપિયા છે\n
50 51 નો ઉતારો સાવ કોરી સે બિયારણ માં આપવાની સે સાવ કોરી સે\n
છાણીયું ખાતર વેચવાનું છે. 10થી 12 ફાલકા ખાતર છે ફાલકા ના હિસાબે દેવાનું છે\n