કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
વેચવાની છે એક પુરા ના 20 5000 પુરા છે\n
G-૨૨ મગફળી વેચવાની છે વરસાદ માં પલડીયા વગર ની છે. રૂબરૂ જોવા આવી શકો છો.\n
10 વીઘા નો ભૂકા નો ઢગલો છે વરસાદ માં પલળેલો નથી કિંમત:-50,000 કોન્ટેક્ટ નંબર:-9724018768\n
2000. pura che\n
માંડવી વેસવાની છે કોરી છે બીયારણ માં દેવાની છે ત્રણ જાતની છે કે41 છે જી41 છે ને વરદાન છે\n
30 નો પુરો\n
સાર બોવ સારી છે વીઘા ના 22 હજાર 4 વીઘા ની સે\n
દેશી જુવાર નો ચારો વેચવા નો છે ટોટાલ 1400 પુળા છે પુળા ચારા છે વાજબી ભાવ થી આપી દેવાના છે વરસાદ પેલા નુ હારૂ છે ફુલ લાબુ છે\n
ઘરના ખેતરમાં તૈયાર થયેલ સોથી વધુ ઓલીક એસીડ (૭૯ %) ધરાવતી ગિરનાર ૪ કોરી મગફળી નું મિની ઘાણામા તૈયાર થયેલ શુધ્ધ સિંગતેલ મળશે. તેમજ આપની હાજરી માં પણ તૈયાર કરી આપીશું.શુધતાની ૧૦૦% ગેરંટી. ૧૫ કિલો નવા ટિનનો ભાવ ૩૬૫૦. ભાવેશભાઈ પોકિયા મજેવડી ૯૪૨૬૨૪૮૬૨૦.\n
20 વિઘા નો ભુકો છે ભીંજાયેલુ છે\n
G. 20.મગફળી બિયારણ માટે વેચવાની છે.ભૂકો વેચવાનો છે 9904748535.હેભાભાઈ ચાવડા. બતડીયા.\n
25 rupiya 8849354120\n