કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
પૂરા ઉતારાની વરસાદ પેલાની સાવ કોરી મગફળી છે મો. 9998292131\n
11 વીઘા નો છે. એક વીઘા ના બે હજાર.\n
વેચ્વા ની છે\n
માડવી નુ બિયારણ વેચવાનુ છે 22 નંબર ખાતીરી બંધ\n
બિટ્ટુ ચણા વેચવાના છે 3મણ છે\n
કોઈ ને બિયારણ માં લેવી હોય તો સંપર્ક કરો , 15 નો ઉતારો , કોરી મગફળી છે.વરસાદ પેલા કાઢી લીધેલ છે . Mo:- 9662297481\n
પલળ્યા વગરની કોરી મગફળી છે. બિયારણ માટે વેચવાની છે.\n
ભૂકો\n
કોરી માંડવી વરસાદ પછી ની કાઢેલ છે.\n
20 વિઘા કોરો કટ\n
વરસાદ પછી ઉપાડેલી છે. A1 મગફળી છે ફુલ કલર માં ૧૫ નો ઉતારો ૦% ડેમેજ ૨૦ કિલો ના ૧૭૫૦ ૪૦૦ મણ છે.\n
મગફળી નું બિયારણ વેચવાનું છે ફુલ જવાબદારી થી કોરું છે લેવું હોય તો ફોન :-6353814716\n