🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
20 માંડવીનો ભુક્કો
અન્ય

20 માંડવીનો ભુક્કો

₹150
📍 Vadatra, Gujarat, India
📅 14 Jul 2026

આગલા વર્ષ નો છે,100% કોરો છે,ભાવ 150 મણ ના\n

વેચવાનું છે
મગફળી નો ભુક્કો
અન્ય

મગફળી નો ભુક્કો

₹60,000
📍 Navagam, Gujarat, India
📅 14 Jul 2026

જી૨૦ નો ૧૦ વીઘા નો પિયોર કોરો\n

વેચવાનું છે
🌾
અન્ય

કોરો માંડવી નો પાલો વેચવાનો છે

₹38,000
📍 Visavadar, Gujarat, India
📅 14 Jul 2026

૩૯ માડવી નો ૨૦ વીધા નો છે\n

વેચવાનું છે
🌾
અન્ય

જુવારનો ચારો વેચવાનો છે

₹28
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

ભાવ 28 રુપયા\n

વેચવાનું છે
🌾
અન્ય

લીલી જુવાર વેચવાની છે

₹185
📍 Farer, Gujarat, India
📅 14 Jul 2026

સારવેસવાનિસે લીલી ઉભી\n

વેચવાનું છે
લીંબોળી ખોળ  ક્રશ
અન્ય

લીંબોળી ખોળ ક્રશ

₹1,100
📍 Bandra, Gujarat, India
📅 14 Jul 2026

*ઓર્ગેનિક કાર્બન * ➡️ ફાલ-ફુલ માં વધારો કરે છે. ➡️ કુદરતી રીતે જે ફુટ કરવાની હોય તે ચાલુ રાખે છે. ➡️ ફળમાં વધારો થાય છે ➡️ ફળની ક્વોલિટી ખૂબ જ સારી બને છે ➡️ ઉત્પાદનમાં વધારો થાય છે *🌱 ઓર્ગેનિક કાર્બન 🌱* ❇️ જમીન ને ફળદ્રુપ બનાવનાર ❇️ જમીન ની PH વેલ્યુ સુધારક ❇️ જમીન ની ગુણવત્તા વધારક ❇️ જમીન સંવધૅક ❇️ ઉત્પાદન વધૅક ❇️ વ્રુદ્ધિ વધૅક *🌱 લીંબોળી ક્રશ 🌱* ✅ મૂળ નો વિકાસ ✅ છોડ નો વૃદ્ધિ-વિકાસ ✅ પીળો પડતો અટકાવે ✅ ફાલ,ફુલ વધુ આવે/ખરતો અટકાવે ✅ ફળ/દાણા/સુયાની બેઠક વધારે ✅ ફળ/દાણા ની સાઇઝ વધારે ✅ ઉત્પાદન માં વધારો કરે ✅ પાક સંવધૅક ✅ ઉત્પાદન વધૅક ✅ ગ્રોથ પ્રમોટર\n

વેચવાનું છે
🌾
અન્ય

ગીરનાર 4 મગફરી કોરી સાવ વેચવાની

₹28,000
📍 Manavadar, Gujarat, India
📅 14 Jul 2026

ગીરનાર 4 મગફરી કોરી સાવ વેચવાની\n

વેચવાનું છે
જુવાર ની નિરણ વેચવાની છે
અન્ય

જુવાર ની નિરણ વેચવાની છે

₹25
📍 Kutiyana, Gujarat, India
📅 14 Jul 2026

5000 pura\n

વેચવાનું છે
🌾
અન્ય

જી વીસ માડવી નો પાલો તીસ વીઘા નો

₹90,000
📍 Eklera, Gujarat, India
📅 14 Jul 2026

જુનાગઢ સાબલપુર છે આમાં ફોન કરવો 9265359396\n

વેચવાનું છે
જીજે 32 મગફળી કોરી બીયારણ માં
અન્ય

જીજે 32 મગફળી કોરી બીયારણ માં

₹1,450
📍 Vinzhalpar, Gujarat, India
📅 14 Jul 2026

જીજે 32 મગફળી કોરી બીયારણ માં આપવાની છે ફૂલ ચોખ્ખું બીયારણ છે\n

વેચવાનું છે
🌾
અન્ય

૨૨ નંબર

₹1,500
📍 Gunda, Gujarat, India
📅 14 Jul 2026

વેચવા ની છે. ધાર દીધેલી ચોખી છે.\n

વેચવાનું છે
🌾
અન્ય

mdvyu and khadiyu

₹0
📍 Antroli, Gujarat, India
📅 14 Jul 2026

માંડવીયુ અને ખારીયુ વેચવાનું છે.. માંડવીયુ એક બળદ ગાડું ઝગડો છે.. ખારીયુ એક મેતા દોર છે.. પરવાનું છે એક નંબર લીલવરી.. વેલા તે પેલા આતરોલી ચોકમાં આવવું લેવું હોય એ નામ ભોજાભાઇ નંબર 9979794329 ના નય કિંમત મેળવવા માટે ફોન કરવો\n

વિતરક પૂછપરછ