🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
🌾
અન્ય

લીલી મકાઈ વેચવાની છે.

₹1
📍 Junagadh, Gujarat, India
📅 14 Jul 2026

લીલી મકાઇ વેચવાની છે 7 વીઘા ની છે સમરી નીકળી ગય છે.\n

વેચવાનું છે
ઓર્ગેનિક કાર્બન
અન્ય

ઓર્ગેનિક કાર્બન

₹480
📍 Bandra, Gujarat, India
📅 14 Jul 2026

🌿✨ “ખેતરનું સ્વાસ્થ્ય, પાકની તાકાત – હવે સીધું શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ, બાંદરાથી! 💚 વિશાળ માત્રામાં ઉપલબ્ધ ઓર્ગેનિક કાર્બન – 100% પ્રાકૃતિક, 100% વિશ્વાસ. 🚜🌱 એક વાર મુલાકાત લેશો તો જાતે જ ફરક સમજાઈ જશે!” ✨🌿 👉 #ShrijiPrakruticFarm #OrganicFarming #NaturalGrowth #NeemPowder #FarmerChoice #HealthySoil #BandraFarm\n

વેચવાનું છે
🌾
અન્ય

ઘઉં વેશવાનાછે છે બેરલ ના બીયારણ

₹650
📍 Madhavpur, Gujarat, India
📅 14 Jul 2026

બીયારણ માટે વેશવાના છે બેરલ ના લોકવન ઉગાવાની જવાબદારી\n

વેચવાનું છે
7990703546
અન્ય

7990703546

₹1
📍 Katvana, Gujarat, India
📅 14 Jul 2026

ડુંગરી નોરોપ શે\n

વેચવાનું છે
🌾
અન્ય

જી - 20 મગફળી 100% કોરી

₹2
📍 Chamoda, Gujarat, India
📅 14 Jul 2026

લેવી હોય તો જ ફોન કરવો\n

વેચવાનું છે
🌾
અન્ય

ok

₹27
📍 Gorana, Gujarat, India
📅 14 Jul 2026

27 puro\n

વેચવાનું છે
22 વીઘા નો પાલો કોરો વેચવાનો સીઇ
અન્ય

22 વીઘા નો પાલો કોરો વેચવાનો સીઇ

₹65,000
📍 Gamapipaliya, Gujarat, India
📅 14 Jul 2026

22 વીઘા કોરો લીલો પલો વેચવા નો છે ૩૫૦૦ વિઘો mo 7984997930\n

વેચવાનું છે
🌾
અન્ય

ભૂકો (પાલો) વેચવાનો છે

₹5
📍 Kalyanpur, Gujarat, India
📅 14 Jul 2026

કોરો ભુકો છે\n

વેચવાનું છે
🌾
અન્ય

મગફળી વેચવાનીછે

₹1,450
📍 Charbara, Gujarat, India
📅 14 Jul 2026

મગફળી જીવી 20સવેચવાનીછે કોરીછે\n

વેચવાનું છે
100% કોરેકોરી માંડવી જી 20
અન્ય

100% કોરેકોરી માંડવી જી 20

₹32,000
📍 Buri, Gujarat, India
📅 14 Jul 2026

કોરી માડવી ૬થી૭ ખાડી\n

વેચવાનું છે
અમેરીકા મકાય વેચવાની છે
અન્ય

અમેરીકા મકાય વેચવાની છે

₹120,000
📍 Gir Somnath, Gujarat, India
📅 14 Jul 2026

અમેરિકન મકાય વેચવાની છે 3 વીઘા છે ડોડા છારો બધી બેગુ દયદેવાનુ છે જે કોય ને લેવુ હોય તો ફોન કરજો\n

વેચવાનું છે
🌾
અન્ય

અમેરીકા ની મકાય

₹400
📍 Barula, Gujarat, India
📅 14 Jul 2026

MALA JAKHOTRA 9510232189 6 વિધા ની સે અમેરીકા ની મકાય નો સારો એક આર નો ભાવ 400 3 આર ભાવ 1200 500 ફુટ લંબાઇ સે\n

વિતરક પૂછપરછ