🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
મગફળી નો ભૂકો વેચવાનો છે
અન્ય

મગફળી નો ભૂકો વેચવાનો છે

₹110,000
📍 Bamanasa, Gujarat, India
📅 14 Jul 2026

વરસાદ પેલા કાઢી લીધેલ છે જરા પણ ભીંજાયેલો નથી. ૨૨ વીઘા જમીન નો ભૂકો છે અને ખૂબ સારી કોલેટી છે.\n

વેચવાનું છે
ખેતી ની જમીન વેચવાની છે,
ગામ,,, રીણાવાડા,,તા, પોરબંદર,
રીણાવાડા ગામ થી સીમાણી   ગામ જતા રસ્તે સમાણી વાળી આયુ ના મંદિર થી પાંચમું ખેતર,,
  સાડા એકવીશ વિઘા બારેત,,,, રસ્તા ને કાઠે, તથા બરડાસાગર ડેમ ની બાજુમાં,,,
કિંમત વિઘા ના,,૩-૯૦,,,
મો,,,૯૫૮૬૧-૧૫૪૧૫
અન્ય

ખેતી ની જમીન વેચવાની છે, ગામ,,, રીણાવાડા,,તા, પોરબંદર, રીણાવાડા ગામ થી સીમાણી ગામ જતા રસ્તે સમાણી વાળી આયુ ના મંદિર થી પાંચમું ખેતર,, સાડા એકવીશ વિઘા બારેત,,,, રસ્તા ને કાઠે, તથા બરડાસાગર ડેમ ની બાજુમાં,,, કિંમત વિઘા ના,,૩-૯૦,,, મો,,,૯૫૮૬૧-૧૫૪૧૫

₹390,000
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

ખેતી ની જમીન વેચવાની છે, ગામ,,, રીણાવાડા,,તા, પોરબંદર, રીણાવાડા ગામ થી સીમાણી ગામ જતા રસ્તે સમાણી વાળી આયુ ના મંદિર થી પાંચમું ખેતર,, સાડા એકવીશ વિઘા બારેત,,,, રસ્તા ને કાઠે, તથા બરડાસાગર ડેમ ની બાજુમાં,,, કિંમત વિઘા ના,,૩-૯૦,,, મો,,,૯૫૮૬૧-૧૫૪૧૫\n

વેચવાનું છે
મગફળી નો કોરો ભુકો વેચાવા નો છે
અન્ય

મગફળી નો કોરો ભુકો વેચાવા નો છે

₹50,000
📍 Mahobatpur, Gujarat, India
📅 14 Jul 2026

મગફળી નો કોરો ભુકો વેચાવા નો છે સાવ કોરો પલડયા વગર\n

વેચવાનું છે
🌾
અન્ય

ભુકો

₹0
📍 Khamidana, Gujarat, India
📅 14 Jul 2026

માંડવી નો ભુક્કો 12 વીઘા નો વેચવાનો છે પલરેલ નથી\n

વેચવાનું છે
🌾
અન્ય

G20 માંડવી

₹30,000
📍 Thoyana, Gujarat, India
📅 14 Jul 2026

પુરો ઉતારો કોરી માંડવી બિયારણ માટે વેચવાની છે ૧૨ ખાંડી ભાવ : ૧ ખાંડીના ૩૦,૦૦૦/-\n

વેચવાનું છે
🌾
અન્ય

દેશી સાણીયુ ખાતર વેચવાનું છે

₹160,000
📍 Jamjodhpur, Gujarat, India
📅 14 Jul 2026

સાવુ ચોખ્ખું ખાતર વેચવાનું છે\n

વેચવાનું છે
🌾
અન્ય

મગફળી નો કોરો ભૂકો વેચવાનો

₹5,000
📍 Kutiyana, Gujarat, India
📅 14 Jul 2026

મગફળી નો કોરો ભૂકો વેચવાનો\n

વેચવાનું છે
ગોંદ્રી જુવાર ની ચાર
અન્ય

ગોંદ્રી જુવાર ની ચાર

₹15
📍 Sultanpur, Gujarat, India
📅 14 Jul 2026

જુવાર ની ચાર\n

વેચવાનું છે
22નબર મગફડી બીયારણની જોતીહોયતો
અન્ય

22નબર મગફડી બીયારણની જોતીહોયતો

₹1,500
📍 Ambarama, Gujarat, India
📅 14 Jul 2026

22નબર મગફડી બીયારણની જોતીહોયતોકેજો કોરી છે\n

વેચવાનું છે
મોગુટુ વિશ્વા નું સે
અન્ય

મોગુટુ વિશ્વા નું સે

₹125,000
📍 Kalyanpur, Gujarat, India
📅 14 Jul 2026

25 વિઘા નું મોગોટુ વિશ્વા નું સે ઢાંકલ ઘલા નું મોગોટુ સે 9979023193 માં ફોન કરવો મેસેજ માં જવાબ નય મળે કોલ કરવો\n

વેચવાનું છે
🌾
અન્ય

મગફળી નુ મગોથુ મગફળી નો ભુક્કો

₹1
📍 Bharwada, Gujarat, India
📅 14 Jul 2026

કોરું કાઢેલું છે વરસાદ પેલા કાઢેલ\n

વેચવાનું છે
માંડવી
અન્ય

માંડવી

₹1,500
📍 Phot, Gujarat, India
📅 14 Jul 2026

મગફળી બિયારણ માં આપવાની છે . 39 નંબર અને ગિરનાર 4\n

વિતરક પૂછપરછ