🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
ગુ.૨૨ માંડવીનો ચોખોકોરો ભૂકો
અન્ય

ગુ.૨૨ માંડવીનો ચોખોકોરો ભૂકો

₹70,000
📍 Timbdi, Gujarat, India
📅 14 Jul 2026

ગુ. ૨૨ ની 11વિધાની માંડવી નો ફૂગ, રાડા, ધૂળ વગર નો ચોખ્ખો સાવ કોરો ને ફુલ વલ વારી માંડવી નોભૂકો રોકડા રૂપિયા થી વેચવા નો છે, મેઈન રોડ ઉપર જ,તો જેને લેવા નો જ હોય તો નીચે ના સમયે ફોન કરવા વિનંતી સવારે 11 વાગ્યે થી બપોરના 2વાગ્યા સુધી અને સાંજે 5 થી રાત ના 10 વાગ્યા સુધીમાં...\n

વેચવાનું છે
પાલો
અન્ય

પાલો

₹40,000
📍 Jetpur, Gujarat, India
📅 14 Jul 2026

પાલો\n

વેચવાનું છે
ધરતી અમૃત 🍀લીંબોળી ક્રશ 🍀
અન્ય

ધરતી અમૃત 🍀લીંબોળી ક્રશ 🍀

₹1,080
📍 Bandra, Gujarat, India
📅 14 Jul 2026

🌿✨ “ખેતરનું સ્વાસ્થ્ય, પાકની તાકાત – હવે સીધું શ્રીજી પ્રાકૃતિક ફાર્મ, બાંદરાથી! 💚 વિશાળ માત્રામાં ઉપલબ્ધ લીંબોળી ક્રશ – 100% પ્રાકૃતિક, 100% વિશ્વાસ. 🚜🌱 એક વાર મુલાકાત લેશો તો જાતે જ ફરક સમજાઈ જશે!” ✨🌿 👉 #ShrijiPrakruticFarm #OrganicFarming #NaturalGrowth #NeemPowder #FarmerChoice #HealthySoil #BandraFarm\n

વેચવાનું છે
Sonu se12
અન્ય

Sonu se12

₹50,000
📍 Junagadh, Gujarat, India
📅 14 Jul 2026

Gorakhpur ko hai Sonu se\n

વેચવાનું છે
🌾
અન્ય

જુવાર ના પુરા વેચવાના છે

₹27
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

જુવાર ના પુરા વેચવાના છે\n

વેચવાનું છે
ખો‌ળ ના કોથરા  ભાવ ૧ નંગ ના ૫૦
અન્ય

ખો‌ળ ના કોથરા ભાવ ૧ નંગ ના ૫૦

₹50
📍 Upleta, Gujarat, India
📅 14 Jul 2026

કોથરા\n

વેચવાનું છે
🌾
અન્ય

માંડવી નો ચારો દેવાનો છે

₹40,000
📍 Menanj, Gujarat, India
📅 14 Jul 2026

એકદમ લિલો છે પલળેલો નથી\n

વેચવાનું છે
મગફળી નો ભૂકો (માંડવયુ) વેચવાનું છે
અન્ય

મગફળી નો ભૂકો (માંડવયુ) વેચવાનું છે

₹10,000
📍 Paldi, Gujarat, India
📅 14 Jul 2026

મગફળી નો ભૂકો (માંડવયુ) વેચવાનું છે, ૭ વિઘા નો ગિરનાર ૪ મગફળી નો ભૂકો છે, મગફળી નો ભૂકો પલરી ગયેલો છે, બે અલગ અલગ ઢગલા છે, બઘી માહિતી અહીંયા આપેલી જ છે, અને ભૂકો નીચે ફોટા માં બતાવ્યું એ પ્રમાણે છે.\n

વેચવાનું છે
જુવાર ના પુરા વેચવા છે
અન્ય

જુવાર ના પુરા વેચવા છે

₹15
📍 Pandavadar, Gujarat, India
📅 14 Jul 2026

6353042058 15 રૂપિયા પૂરા નો ભાવ\n

વેચવાનું છે
🌾
અન્ય

દ્વાર વેસવાની છે

₹2,000
📍 Ranavav, Gujarat, India
📅 14 Jul 2026

બેરલ માં સે પરવાની મણ ના બે હજાર પુરા\n

વેચવાનું છે
માંડવી ના ભૂકો
અન્ય

માંડવી ના ભૂકો

₹0
📍 Kherali, Gujarat, India
📅 14 Jul 2026

ek varsad thaygayal se be divas ma jan karo\n

વેચવાનું છે
🌾
અન્ય

mandvi bhuko

₹60,000
📍 Bhanvad, Gujarat, India
📅 14 Jul 2026

sav koro full val vari mandvi no\n

વિતરક પૂછપરછ