🌐 English हिंदी ગુજરાતી اردو

મિટ્ટી ગોલ્ડ એગ્રી સ્ટોર

કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.

🔑 લોગિન / રજીસ્ટર ➕ જાહેરાત પોસ્ટ કરો 🏢 સ્ટોર રજીસ્ટર કરો

નવીનતમ સક્રિય જાહેરાતો

વેચવાનું છે
🌾
અન્ય

માડવિનું બિયારણ વેસવા નુ સે

₹1,400
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

20નંબર માંડવી નું બિયારણ વેશવા નુ સે 600 man સે 1400ભાવ 9898414445\n

વેચવાનું છે
g ૨૦ નો પાલો બેસવાનો સે
અન્ય

g ૨૦ નો પાલો બેસવાનો સે

₹60,000
📍 Veraval, Gujarat, India
📅 14 Jul 2026

૧૫ vikha. ઉપલેન નો ગાઢેલ. કોરો. મો.૯૯૧૩૭૧૮૨૦૪ ગામ. સરસવા વેરાવળ\n

વેચવાનું છે
66 નંબર મગફળી વેચવાની છે
અન્ય

66 નંબર મગફળી વેચવાની છે

₹2,000
📍 Kalyanpur, Gujarat, India
📅 14 Jul 2026

રેનો કંપની ની 66 નંબર મગફળી છે ઓરિજનલ 66 નંબર ભેળસેડ વગર નું કોરું\n

વેચવાનું છે
જુવાર વેચવાની છે
અન્ય

જુવાર વેચવાની છે

₹1,200
📍 Kutiyana, Gujarat, India
📅 14 Jul 2026

ઉગવાની સંપૂર્ણ ગેરંટી સાથે . ૧૦ મણ છે . વેલી તાકે લાઈ જાવુ\n

વેચવાનું છે
🌾
અન્ય

માંડવી નો પાલો

₹80,000
📍 Juthal, Gujarat, India
📅 14 Jul 2026

20. નં માંડવી નો પાલો વૈસવા નો છે. 15 વીધા નો એકદમ લીલવણી ફૂલ પાંદડા વારો.રાતડ ગૈરૂ વગરનો .મખમલ માખણ જૈવો. એક તગારૂ ઢોરનૈ નાખો નૈ ઢોર ડીસકો કરવા મનડૈ એવો .. 4લાયન આયન હોટલ નજીક. રૂબરૂ આવીનૈ જોય જાવુ.ફોન માં ભાવ તાલ નહીં થાય\n

વેચવાનું છે
🌾
અન્ય

જવાર છે રાણાવાવ

₹0
📍 Kutiyana, Gujarat, India
📅 14 Jul 2026

જવાર વેસવાની છે લેવીહોય કોલ કરો 7567000028 રાણાવાવ\n

વેચવાનું છે
🌾
અન્ય

વાઢેલ નીરણ વેચવાની છે

₹0
📍 Charkala, Gujarat, India
📅 14 Jul 2026

વાઢેલ નીરણ વેચવાની છે 3 થી 4 ગાડી નીરણ વેચવાની છે 63540 37443 ગામ ચરકલા , તાલુકો દ્વારકા , જીલો , દેવભૂમિ દ્વારકા\n

વેચવાનું છે
🌾
અન્ય

જુવાર નુ બીયારણ વેચવા નુ છે

₹1,000
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

જુવાર નુ બીયારણ વેચવા નુ છે\n

વેચવાનું છે
🌾
અન્ય

માંડવીયુ વેચવાનું છે

₹37,000
📍 Moti Ghansari, Gujarat, India
📅 14 Jul 2026

માંડવીયુ વેચવાનું છે જીવી છે 9 વીઘા છે કોરો માંડવીયુ છે\n

વેચવાનું છે
🌾
અન્ય

ગિરનાર 4 બીયારણ મા દેવની સે

₹1,550
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

ગિરનાર 4 બીયારણ મા દેવની સે\n

વેચવાનું છે
🌾
અન્ય

32 નંબર ગિરનાર માંડવી વેસવાની સ

₹1,125
📍 Kodinar, Gujarat, India
📅 14 Jul 2026

32 નંબર ગિરનાર માંડવી વેસવાની સ 2 ખાંડી ઉપર સે\n

વેચવાનું છે
ગીરનાર ૪ મગફળી નુ બીયારણ
અન્ય

ગીરનાર ૪ મગફળી નુ બીયારણ

₹1,500
📍 Khambhaliya, Gujarat, India
📅 14 Jul 2026

ગીરનાર ૪ મગફળી નુ બીયારણ વેચવાનું છે. સાવ કોરુ નીકળેલ , જવાબદારી સાથે આપવાનું છે.\n

વિતરક પૂછપરછ