કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
વાઢ વારી જુવાર નું બી વેચવાનું છે ત્રણ વર્ષ સુધી વાઢ આવે છે એક દમ નવી આઇટમ છે ઢોર ને ખાવા મા મીઠી અને દૂધ મા વધારો થાય છે કુરિયર કરિ આપશું તમારા એડ્રેસ ઊપર\n
બગસરા ઘેડ,,,તાલુકો,, માંગરોળ,,જી, જૂનાગઢ\n
Arjan Ratadiya બિયારણ મા દેવા ની સે\n
૧૫ વીઘા નો માંડવી નો ચારો વેચવા નો છે. G - ૪૫ માંડવી નો ચારો છે. એક દમ કોરો ચારો છે જરાઈ પલાળેલા નથી. મોબાઇલ નો:- 9913976077\n
16 ની જારીયે 49 અને girnar - ૪ વાવેલ હતી આપેલ કિંમત અંદાજે છે હલર ચાલુ છે\n
બિયારણ ના છે ૮૦ મણ છે. ખેતૂડો ને વાવવા નું બિયારણ છે\n
javar 6351462343\n
ખેડની ચાર વેચવાની છે.\n
મગફળીનો ભૂકા માટે મળો\n
મકાઈ વેચવાની છે 4 વીઘા ની છે\n
મગફળી નો ભૂકો કે મોંગોટુ આપવાનું શે શુકો શે જી 20 નો શે 13 વીઘા નો શે\n
9 vighano bhuko vechvano 6e..mavtha pelano koro bhuko 6e\n