કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
મગોટુ સાવ કોરું ભીંજાયા વગરનું છે જો કોઈ ને લેવું હોય તો આ નંબર માં કૉલ કરો પુંજાભાઈ ઓડેદરા મો.9909440814 (ફક્ત આ નંબર પર ફોન કરવા વિનંતી)\n
માંડવીનો ભુકો વેચવાનો છે\n
ભાવ 1000\n
૨૨ નંબર માંડવી છે ૨૦૦ મણ માંડવી છે કોરી માંડવી છે જવાબ દારી થી આપવા ની છે\n
સાવ કોરો ભુકો છે અને ફુલ લીલવણિ છે ૮.૫વીઘાનો છે ૮૩૨૦૭૬૪૪૨૦ બેઢગલા કરેલા છે ૨ માંથી જે ગમેતે દેવાનો છે\n
ઉગવાની જવાબદારી\n
vech vana che બિયારણ મા\n
ખાતરી બંધ પીળીપતિ\n
કોરો ભુકો છે\n
મગફળી નો પાલો વેચવાનો છે.28 વીઘા નો\n
કોરો ભુકો વેચવા નો છે\n
જુવાર નુ બિયારણ મીઠું છે.\n