કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
धंऊ नु बियारण वेचवानु छे650\n
10 વિઘાનો ચારો વેચવાનો છે કોરો ચારો છે\n
દવા વગરનો ગામ કુછડી\n
મગફળી નો ભૂકો લેવાં માટે કોન્ટેક્ટ કરવો આપણે ખાલી દલાલીજ કરી છી એટલે 9624156019 દલાલી લેવામાં આવશે , ઢગલા બતાવવામાં આવશે, જાતે આવી ને જોઉં જવું એક વીઘા ના ભૂકા ના ભાવ 5000 રૂપિયા છે પછી ખેડૂત ની ગણતરી ઊપર ભાવ વધઘટ થાય\n
જુવારની નીરણ એકદમ જિની નીરણ સે\n
ઘઉં વેચવાના છે કોથળીના છે લોકવન છે બેડરમાં પેક છે ચાર બેરલવેચવાના છે\n
પોતાની વાડીમાં પકવેલ સારો ઉતારો દવા વગર પકવેલ વેચવા નુ છે\n
ખાતર વેસવાનુ છે પીયોર ગાય નુ ખાતર છે કોય જાયતો ભેળસેળ વગર નું ખાતર છે જો ને કીમત કરસુ\n
નંબર 20 પાલો લીલો પતાહા જેવો છે ભવ માં ફર દૂર થેસે\n
22 nabar\n
દરણુ કરેલી છે\n
માનડવીયુ\n