કૃષિ ઉત્પાદનો, સાધનો, બિયારણ અને પાકો ખરીદો, વેચો અને વેપાર કરો. તમારી નજીકના ડીલરો, નર્સરી માલિકો અને ચકાસાયેલ ટ્રેક્ટર સ્ટોર્સ સાથે સીધા જ કનેક્ટ થાઓ.
કાબુલી ચણા વેચવાના છે 100% ઓર્ગનિક છે\n
સવા વીઘા નું માંડવિયું વેચવાનું સે ૧૮ ની જાળી ઍ વાવેલી માંડવી\n
વરસાદ પહેલાનું કોરું માંડવિયું, 20 ની જારીએ વાવેતર હતું,\n
માંડવીયું વેસવાનું સે લેવામાટે મો 9979792067\n
ધાણી\n
જી૨૦ માંડવી નો ભૂકો વેચવા નો છે. લીલો ચમ ફુલ પાંદ વાળો. 48 વિઘા નો છે. રૂબરૂ આવી ને જોઈ જવું. ભાણવડ - ખંભાળીયા રોડ ગુંદા ના પાટિયા ની સામે.\n
૭ વીઘા નો મગફળી નો ભુકો વેચવાનો છે Mo: 9825736682\n
7 વીઘા\n
લીલું વેચવાનું છે 12 વીણાનું (લીલી જુવાર ) 110 રુપિયા ભાવ મણ\n
charo\n
ધૂળ વગર નો ભૂકો છે\n
વેચવાનું શે\n