Buy, sell, and trade agricultural goods, equipment, seeds, and crops. Connect directly with local dealers, nursery owners, and verified tractor stores near you.
ફુલ આવક વાળો બગીચો છે 180 થડ છે દેશી નારિયેળ છે quality:-1 ગામ: વાડલા. વંથલી જુનાગઢ mo: 9429994271\n
છાણીયું ખાતર વેચવાનું છે આખો ઢગલો દેવો છે 35 ટેલર ટ્રેકટર છે\n
ઉપાડેલ છે ઉધડી વેચવાની પુરા ના હિસાબે પણ દેવાની છે\n
150 નો મણ આશરે 200 મણ\n
9924122436\n
શુકેલ ચારો વૅચવા નો છે.\n
લીલી જુવાર નો ચારો વેચવા નો છે.\n
૨ વિઘા ની મકાઈ નો લીલો ચારો વેચવાનો છે. પ્રતિ સાહના ભાવથી.....\n
પાંચ વિઘા નો છે કોરો હોય તો જ લેવો\n
ચુકવણુ આ નંબર ઉપર ફોન કરવો 6354882548\n
નીણ વેસવાની છે 250 ની મણ એક મહિના ની વાઢેલી\n
ઝટકા મશીન બેટરી પાવર સોલાર ની પ્લેટ સાવ નવું છે\n