Buy, sell, and trade agricultural goods, equipment, seeds, and crops. Connect directly with local dealers, nursery owners, and verified tractor stores near you.
લીલી જવાર નો સારો છે ડુડા વાળો છે ઊસાય ૭ ફૂટ છે. 9 વિઘા છે કીંમત 100000 કીંમત માં ફેરફાર થયજાહે\n
પૂરા મોટા વરેલા સે એકદમ મીઠું જવાબદારી થી નિરણ વેચવા ની સે 6 હજાર જેટલા પૂરા\n
20 વિદ્યાનું લીલું હે ઉધડું પણ આપવાનું હે મણ ના90 વાઢી દેસુ એકદમ મીંઢી ગુદરી સાવ જીની\n
લીલી જવાર - ૮ વિઘા એક સાથે જ આપવાની છે.\n
લીલી જુવાર ઊભી જુવાર આપવાની ની 3500 નો ક્યારો\n
નીરણ વેચવાની છે 26 રૂપિયા ભાવ કોરી\n
ડૂંડાં વાધેલા નથી પૂરાં નો ભાવ 27રૂપીયા\n
41 નંબરનો ભૂકો 20 વીઘા કોરો ભૂકો\n
25 વીઘાનો ભૂકો સાવ ઓછા ભાવમાં વેચવાનો છે.\n
નીરણ વેસવાની છે પુરાં ના ભાવે\n
sar\n
ગિરનાર 4 માંડવી ખાટલી બંધ બિયારણ છે 51 ઉતારો છે 20 કિલો નો ભાવ 1500 રૂપિયા\n