Buy, sell, and trade agricultural goods, equipment, seeds, and crops. Connect directly with local dealers, nursery owners, and verified tractor stores near you.
જુવાર ની નિરણ વેચવા ની છે 22 વિઘા ની છે\n
૨ વિઘા જુવાર નુ લીલું ઉધડું વેચવાનું છે\n
19 vigaha ni che full mithi\n
10 વીઘા ની છે .કીયારા ના હીસાબ થી કે આખી જેમ જેટલી જોયે એમ મડસે\n
જુવાર નો સારો.. સૂકો સે. 1200. પુરા સે. ભાવ માં થોડો પેરે થશે.\n
છે.\n
Lakhan Gadhvi 20 દીવસ કાસી\n
lili vecvani che 12 vigha ni che\n
16000 વિધાના 22વિધા\n
સાવ કોરો છે 10 વિધાનો છે\n
૨૨ નંબર મગફળી વેસવાની છે બિયારણ માં વરસાદ પહેલા સુકુ કાઢેલ છે અને ગયા વર્ષ બિયારણ પણ બીજ નિગમ નું બીયારણ વાવેલું છે\n
જુવાર નૂ લીલુ સાવ મિઢુ ્દાણો પકવેલ નથી. મણ ના 100\n