🌐 English हिंदी ગુજરાતી اردو

Mitti Gold Agri Store

Buy, sell, and trade agricultural goods, equipment, seeds, and crops. Connect directly with local dealers, nursery owners, and verified tractor stores near you.

🔑 Login / Register ➕ Post Classified Ad 🏢 Register Store

Latest Active Classifieds

Bechna Hai
લીંબોળી ક્રશ
Others

લીંબોળી ક્રશ

₹1,100
📍 Bandra, Gujarat, India
📅 14 Jul 2026

🌿🚜 તમારા ખેતરને આપો પ્રાકૃતિક તાકાત! બાંદરા ખાતે શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ પર મળી રહ્યું છે — લીમોડી ક્રશ (દાણાદાર) એકદમ શુદ્ધ અને અસરકારક. 🌱💚 ✨ માટીને બનાવે ઉપજાઉ ✨ છોડને આપે રોગપ્રતિકારક શક્તિ ✨ અને પાકને કરે વધુ મજબૂત! એક વાર પ્રોડક્ટ અજમાવીશો… ફરક પોતે જ બોલશે. 🌿 👉 #ShrijiOrganicAndFeed #NeemCrush #OrganicProduct #HealthyFarming #NaturalSoilCare #BandraFarm\n

Bechna Hai
મોગોટુ ( ભૂકો)
Others

મોગોટુ ( ભૂકો)

₹40
📍 Porbandar, Gujarat, India
📅 14 Jul 2026

કોરો ભૂકો છે ભીંજાયો નથી\n

Bechna Hai
🌾
Others

લીલી ગુધરી જુવાર વેચવાની છે

₹2,000
📍 Khadiya, Gujarat, India
📅 14 Jul 2026

220 ફુટ ક્યારો છે ક્યારા ના રૂ.2000 છુટક મણ ના 80 મો 9898810981\n

Bechna Hai
🌾
Others

આ મગફળી નો સારો વેચવાનો છે

₹420,000
📍 Akala, Gujarat, India
📅 14 Jul 2026

જીવીશ માંડવીનો સાવ કોરો સારો છે 12:30 વીઘા નો આ નંબર માં ફોન કરવો 95 ૫89 54251\n

Bechna Hai
વાઢ ની જુવાર નું બિયારણ છે
Others

વાઢ ની જુવાર નું બિયારણ છે

₹850
📍 Keshod, Gujarat, India
📅 14 Jul 2026

વાઢ વાળી કાળી જુવાર નું બિયારણ વેચવા નું છે 45 દિવસે વાઢ આવે છે\n

Bechna Hai
મગફળી જેવીસ  20 નબર
Others

મગફળી જેવીસ 20 નબર

₹1,400
📍 Charbara, Gujarat, India
📅 14 Jul 2026

કોરી છે ફુલ જવાબ દારી\n

Bechna Hai
🌾
Others

32 નંબર નો ભૂકો વેચવાનો છે.

₹35,000
📍 Junagadh, Gujarat, India
📅 14 Jul 2026

32 નંબર માંડવી નો ભૂકો વેચવાનો છે.13 વીઘા નો છે. 35000 માં વેચવાનો છે.કોરો ભૂકો છે.\n

Bechna Hai
૧૨ વીઘા નુ કોરૂ માંડવીયુ
Others

૧૨ વીઘા નુ કોરૂ માંડવીયુ

₹60,000
📍 Darsali, Gujarat, India
📅 14 Jul 2026

કોરૂ માંડવીયુ વેચવાનુ છે રૂ. ૬૦૦૦૦\n

Bechna Hai
ચાર વેચવાની છે
Others

ચાર વેચવાની છે

₹25
📍 Mal, Gujarat, India
📅 14 Jul 2026

10,000 પૂરો છે\n

Bechna Hai
juvar
Others

juvar

₹300
📍 Gaga, Gujarat, India
📅 14 Jul 2026

9510883002\n

Bechna Hai
મગફળી નો ભુકો વેંચવાનો છે.
Others

મગફળી નો ભુકો વેંચવાનો છે.

₹4,000
📍 Jamjodhpur, Gujarat, India
📅 14 Jul 2026

128 નંબર મગફળી 15 વીઘા\n

Bechna Hai
🌾
Others

jawar nain

₹17
📍 Aniyari, Gujarat, India
📅 14 Jul 2026

5000 Pura se. 17 rupiya\n

Distributor Inquiry