Buy, sell, and trade agricultural goods, equipment, seeds, and crops. Connect directly with local dealers, nursery owners, and verified tractor stores near you.
10 vidha. 9773424837\n
મગફળી નો ભૂકો વેચવાનો છે. કોરો ભુકો છે.BT 32 નો ભૂકો છે.૧૩ વીઘા નો ભૂકો છે.\n
ભીતાણા\n
કોરી માંડવી છે 15 ના ઉતારાવારી\n
જે કોઈ ને લેવો હોય તો મણ નો ભાવ 300 નંબર 9106981299\n
500 જાડ આંબા ના હીજારો દેવા નો છે\n
જુવારની લિલવણી ની શાર વેચવાની છે. ૫૫૦૦ પૂરા છે. એકદમ સારી ને ભીંજાયા વગર ની છે.\n
પીળી પતી ડુંગળી નો રોપ છૂટક (કરમ) અને ક્યારા ના ભાવ થી વેચવાનો છે. બાબુભાઈ માલમ. Mo no.:- 9712193900 જૂનાગઢ - સોમનાથ હાઈવે ટચ, ક્રિષ્ના હોટલ ની સામે ની બાજુ ગામ - ભંડુરી.\n
mo 9662363383\n
રાવલ ઘેડ વિસ્તાર ની નીરણ છે.\n
પલરેલુ હૈ પણ સડેલું પાંદડું કાઢી નાખેલ હે દાઠી હે મગોટુ સારૂ હે ૧.૫ ટ્રેક્ટર ના જાકડા જેવું હે\n
juvar\n