Buy, sell, and trade agricultural goods, equipment, seeds, and crops. Connect directly with local dealers, nursery owners, and verified tractor stores near you.
વાઢે લી હે 5 વિદ્યાની હે સેમાર હતી\n
પડળેલ છે\n
મગફળી નો ભૂકો/પાલો વેચવાનો છે, વરસાદ પહેલા કાઢેલી પણ વરસાદ માં થોડોક ભીંજાય ગયો છે.39 નંબર મગફળી નો 18 વિઘા નો છે. ગામ:- બેરાજા(બારાડી), પેટ્રોલ પંપ ની બાજુ માં તાલુકો:- ખંભાળિયા ભાવ:- 25000 લેવું હોય તો ભાવ માં ફેરફાર થઈ જશે.\n
25 વિધાનો છે 50 ટકા પલરેલો છે 50 ટકા કોરો છે પાલો સારો છે\n
નીરણ વેચવાની છે એક પુરાના 30 રૂપિયા ભાવ૩૦\n
વ્યાજબી ભાવે ચારા માટે મકાઈ વેચવા ની છે.\n
juvar vechvani\n
જુવારનો ચારો સૂકી નીરણ પુળા વેચવાનાંછે પુળા નાં 25 રૂપિયા\n
જી20 માંડવી નો ભુકો વેચવાનો છે\n
🌿🚜 તમારા ખેતરને આપો પ્રાકૃતિક તાકાત! બાંદરા ખાતે શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ પર મળી રહ્યું છે — લીંબોળી ક્રશ (દાણાદાર) એકદમ શુદ્ધ અને અસરકારક. 🌱💚 ✨ માટીને બનાવે ઉપજાઉ ✨ છોડને આપે રોગપ્રતિકારક શક્તિ ✨ પાકને કરે વધુ મજબૂત! એક વાર પ્રોડક્ટ અજમાવીશો… ફરક પોતે જ બોલશે. 🌿 👉 #ShrijiOrganicAndFeed #NeemCrush #OrganicProduct #HealthyFarming #NaturalSoilCare #BandraFarm\n
22 nabar madvi Kori biyaran mare ,\n
સાર વેચવાની છે ભાવ ૧૫\n