Buy, sell, and trade agricultural goods, equipment, seeds, and crops. Connect directly with local dealers, nursery owners, and verified tractor stores near you.
ઓછો પલરેલ માંડવી નો ભૂકો વેચવા નો છે ભાવ માં ફેરફાર થાશે\n
બધા પ્રકાર ના લેનાર તથા વહેચનાર\n
જુવાર છે વેચવાની છે ભાવ 30\n
ખાતર ની સામે મોંઘો ટુ લેવાનું છે ખાતર 5 થી 6 ડમ્ફર છે\n
મગફળી જેવી 20 સ ઓરીજનલ છે કોરીછે વેચવાનીછે બીયારણ માટે\n
51 નંબર મગફળી બિયારણ માટે સાવ કોરી જરાય ભેજ નહી 60*65 મણ ભેગી\n
Tinabhai ..9898223371\n
સુકલ સાર વેસવા ની છે પુરા ના ભાવ 25 રૂપીયા કુતિયાણા ITI ની સામે\n
૪. ૫. ઠગલાં વેચવાના છે ભુક્કો પવળેલો નથી એક ઠગલાની કીમંત આપેલ છે\n
વરસાદ પછી વેઠેલી છે\n
જી-20 બિયારણ લાયક કોરી સચવાયેલી, ફુલ જવાબદારી 52 નો ઊતારો, 91 ની રીકવરી લેવી હોય તો જ ફોન કરવો\n
માંડવી જી20 નું મગોટુ વેચવાનું છે\n