Buy, sell, and trade agricultural goods, equipment, seeds, and crops. Connect directly with local dealers, nursery owners, and verified tractor stores near you.
ભુકો (પાલો) સે ૧૫ વિઘા જમીન નો સે કુઙવા માં પલળેલો છે\n
સાર વેચવાની છે નંબર 9586693588\n
🌿✨ “ખેતરનું સ્વાસ્થ્ય, પાકની તાકાત – હવે સીધું શ્રીજી પ્રાકૃતિક ફાર્મ, બાંદરાથી! 💚 વિશાળ માત્રામાં ઉપલબ્ધ લીંબોળી ક્રશ – 100% પ્રાકૃતિક, 100% વિશ્વાસ. 🚜🌱 એક વાર મુલાકાત લેશો તો જાતે જ ફરક સમજાઈ જશે!” ✨🌿 👉 #ShrijiPrakruticFarm #OrganicFarming #NaturalGrowth #NeemPowder #FarmerChoice #HealthySoil #BandraFarm\n
મણ નો ભાવ 200\n
મગફળી નો ભૂકો , સાવ સૂકાઈ ગયેલ છે , વરસાદ પણ નથી પડેલ, બિલકુલ ભેજ વિનાનો ,10 વિઘાનો છે,ભાવ 40000 ચાલીસ હજાર, વાત થયા બાદ ભાવ બદલી શકાય\n
૧૫૦૦ ની મણ એક દમ સોખી અને કોરી માંડવી બિયારણ માટે રાખવા લાયક કોન્ટેક નંબર 9909737907\n
જે કોઇને લેવૂ હોય તો ભાવ એક મણના 1450\n
કોરો છે. 14 વિધા નો છે. બોપરે ફોન ન કરવો.\n
9879417013\n
ં રૂબરૂ આવી ને જોય જાવી.\n
MAGFALI NO 8 VIGHA NO BHUKO VESVANO CHE\n
ટ્રેક્ટર ખેતી માં હાંકી શકે ખેતી નું કામ કરી શકે એવા માણસ ની જરૂર છે રેવા માટે રૂમ છે\n