Buy, sell, and trade agricultural goods, equipment, seeds, and crops. Connect directly with local dealers, nursery owners, and verified tractor stores near you.
જીવીશ 20 ન વરસાદ પેલાની કાઢેલ સાવ કોરી બિયારણ માટે મડી જશે ભાવ 1500 વેલા તે પેલા\n
સોયાબીન નો ભૂકો 12 વીઘા નો છે કોરો સે રાણાવાવ સે આ નંબર માં ફોન કરવો 7567209092\n
50ટકા ભીંજાય ગલ 50ટકા કોરું 60વિઘાનું\n
વરસાદ પાસીની વાઢેલી જુવાનો સારો વેસાવશે નવ ફૂટ લંબાઈ અને પૂળા જોરદાર\n
લીલીસમ જવાર નો ઘેરો ઉતાવળે વેચવાનો છે, અંદાજે 5 વીઘા નો છે એક દમ લિલી ને કુણી નીઘલતી આવે અંદાજે કિંમત Rs 75000/-\n
બોમ્બે સુપર વેરાયટી 108 વામન ટુકડી ઘવ વેચવા ના છે. ગયા વર્ષે થેલી ના વાવેલ\n
12 વિધા નું માંડવિયું વેચવાનું છે\n
🌿✨ “ખેતરનું સ્વાસ્થ્ય, પાકની તાકાત – હવે સીધું શ્રીજી પ્રાકૃતિક ફાર્મ, બાંદરાથી! 💚 વિશાળ માત્રામાં ઉપલબ્ધ લીંબોળી ક્રશ – 100% પ્રાકૃતિક, 100% વિશ્વાસ. 🚜🌱 એક વાર મુલાકાત લેશો તો જાતે જ ફરક સમજાઈ જશે!” ✨🌿 👉 #ShrijiPrakruticFarm #OrganicFarming #NaturalGrowth #NeemPowder #FarmerChoice #HealthySoil #BandraFarm\n
સારી માંડવી છે 20નબર માંડવી નો ભાવ 1500 છે બિયારણ માટે આપવાની છે\n
મગફળી નેપાલી.વેચવાનોછે30.વિઘા..45હજાર પાલો\n
મગફળીનો ભૂકો વેસ્વનો છે. 20 નંબર લિલવાની ભૂકો છે પાંદડી વારો 180 મણ નો ભાવ છે 28 વિધાનો છે ભૂકો 1 વિધાન ના 6000 લેવાના છે\n
10 vigha nu lilo bhuko 10 vigha no karo mix che\n