શેરડીની ધ્રોય વિઘા 7 સાત ગામ કણઝા તાલુકો વંથલી વેચવાની છે. અઠવાડિયા થી 10 દિવસમાં ખેતર ખાલી કરવાની શરતે ૯0,000 નેવું હજાર શકેટા ઉઘડ માં શેરડી વેચવાની છે. જેતપુર સોમનાથ હાઈવે થી બીજું જ ખેતર. ગમે તે વાહન જઈ શકશે.\n
Login to view number & contact dealer
🟢 Chat with us
For the best experience, download our mobile app or visit the AgriStore.