Product: મગફળીનો પાલો વેચવાનો છે. Category: Others. Availability: for sale in Rakhej, Gujarat, India. Price: INR 140.00. Description: મગફળી નો પાલો વેચવાનો છે 140 રૂપિયા મણ જે ભાઈઓને લેવો હોય એ જ ફોન કરે ઉધડો દેવો છે અને જો રૂબરૂ જોવા આવો તો ઉધડું પણ કરવું પણ 140 રૂપિયે દેવાનો છે દૂર... Contact: વિજયસિંહ પરમાર.
મગફળી નો પાલો વેચવાનો છે 140 રૂપિયા મણ જે ભાઈઓને લેવો હોય એ જ ફોન કરે ઉધડો દેવો છે અને જો રૂબરૂ જોવા આવો તો ઉધડું પણ કરવું પણ 140 રૂપિયે દેવાનો છે દૂરથી આવતા હોય એને જોખના ભાવે આપો તો મોંઘુ પડે નહીં\n