Product: જુવાર ની નિરણ વેચવાની છે. Category: Others. Availability: for sale in Tathiya, Gujarat, India. Price: INR 290.00. Description: કોરી સૂકી સારી નિરણ ની કલાર કરેલી છે
જેવી રીતે લેવી હોય તેવી રીતે આપવાની છે
ઉધડે કે માણ ના ભાવે આપવાની છે
ઉધડે : 200000 (૨ લાખ)
માણ : 290\n... Contact: Bhavesh Ahir.