ઘર ની દેશી જુવાર ના પુરા (નીરણ) વેચવાની છે 12 વીઘા ની કમ્પ્લીટ વાઢેલ ત્યાર પુરા મળી જશે
મીઠી છે જવાબદારી વારી
નામ:- વજશી ભાઈ બેરા
મો:- 9601912399
ભાવ :- 28 રૂપિયા/ પુરો
(એક નીરણ ના પુરા ના 28 રૂપિયા લેખે )
એડ્રેસ:- સણખલા ગામ
ભાણવડ તાલુકો અને દ્વારકા જિલ્લો\n