🌐 English हिंदी ગુજરાતી اردو
Explore More Products on Home
🌾
Others 📦 Bechna Hai

બીટી 32 નો ભુકો વેચવાનો સે

₹10,500.00
Listing Type 📦 For Sell (Bechna Hai)
Location 📍 Manavadar, Gujarat, India
Posted On 📅 14 Jul 2026

Description

5 વીઘા નો સે,સારો પારડી વારો સે પાથરે માંડવી હતી ત્યારે થોડાક છાટા પડયા તા એટલે કારા જેવો લાગે સે
1 વીઘા ના 2100 રુપીયાસે ભાવ મા થય જસે ટોટલ 10500 રુપીયા સે
લેવા માટે 9773162656 મા ફોન કરવો\n

📞 Seller Info

👤 દેવાયત ભાટુ
+9197731XXXXX

Login to view number & contact dealer

🔑 Login to View

Related Listings

Distributor Inquiry