વેચવા નો છે મગફળી નો ભૂકો અથવા પાલો. કોરે કોરો. છે સારા માં સારો લીલવણી છે. 5. પાંચ વિઘાનો છે કીમત છે. 24000. ચોવીસ હજાર છે. મણ ને ઈસા બે જોય તો. મણ ને ઈસા બે પણ આ પાછુ. એક મણનો ભાવ. 220. રૂપિયા છે. લેવાનો હોય તો ફોન કરજો. ફોન નંબર છે. 8000715713. છે.\n